રાજકોટની સૌથી ભરોસાપાત્ર આરટીઓ (RTO) અને વાહન વીમા (Insurance) કન્સલ્ટન્સી. કોમર્શિયલ ફ્લીટ હોય કે પર્સનલ કાર, કાગળોની ચિંતા હવે અમારી.
Satisfied Clients
RTO Works
Fleet Vehicles
Years Experience
તમારા વાહન સંબંધિત તમામ કામ એક જ છત નીચે.
Bajaj Allianz Authorized Agent. Best rates for comprehensive & 3rd party.
કામ શરૂ કરાવતા પહેલા આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો.
"અમારા 12 ટ્રકોના તમામ Permit અને Fitness સમયસર કાઠિયાવાડ ઓટો દ્વારા થાય છે. અમારે તારીખ પણ યાદ નથી રાખવી પડતી!"
— Patel Logistics, Rajkot
"ગાડીનો એક્સિડન્ટ થયો ત્યારે વીમાનો ક્લેમ ખૂબ ઝડપથી અને પૂરેપૂરો પાસ કરાવી આપ્યો. Service is highly professional."
— Jayeshbhai D., Car Owner
"Second hand car લીધી હતી, નામ ટ્રાન્સફર માત્ર 3 દિવસમાં વગર કોઈ ધક્કા ખાધે કરાવી આપ્યું. Best RTO agent in town."
— Meet Gondaliya